આદર્શ નિવાસી શાળા(કુમાર) વાવોલ ગાંધીનગર
Monday, May 19, 2025
Sunday, April 20, 2025
STD 9 RESULT 2024-25
STD 9 result is AVAILABLE NOW
click here 👈 અહિયા ક્લિક કરો
સૂચના :- પરિણામ ની પી.ડી. એફ. જોવા માટે પાસવર્ડ નો ઉપયોગ કરવો . પાસવર્ડ તરીકે જન્મ તારીખ છે.
દા.ત. ૨/૨/૨૦૧૧ હોય તો 02022011 કરવુ , (ddmmyyyy)
Friday, May 17, 2024
Saturday, April 20, 2024
Tuesday, April 18, 2023
PrintHallTicket
http://ans.orpgujarat.com/Application/PrintHallTicket
હોલ ટીકીટ ૨૦/૦૪/૨૦૨૪ થી ડાઉનલોડ થશે.
Saturday, March 25, 2023
આદર્શ નિવાસી શાળા (આદિજાતિ વિકાસ)માં ધોરણ ૯ માં(2023-24) પ્રવેશ માટે
ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂચિત જાતિ(10%seat), ઓ.બી.સી.(15%), ઈ.બી.સી.(15%) વિદ્યાર્થી માટે
આપની પ્રાથમિક શાળા એથી ૧૮ આંકડાનો નંબર મેળવીને ફોર્મ ભરવાનુ છે.
ફોટો અને સહી અપલોડ કરવાના હોવાથી ૨૦ KB થી ઓછા KBના બનાવી લેવા.
અન્ય કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનુ નથી. ફોર્મ ભરવા માટે અહિયા ક્લિક કરો
અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ ભરવાની અંંતિમ તારીખ ૦૦/૦૦/૦૦૦૦
પરિક્ષાની તારીખ અને સમય ૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ૩.૦૦ થી ૫.૦૦
Subscribe to:
Posts (Atom)
-
STD 9 result is AVAILABLE NOW click here 👈 અહિયા ક્લિક કરો સૂચના :- પરિણામ ની પી.ડી. એફ. જોવા માટે પાસવર્ડ નો ઉપયોગ કરવો . પાસવર્...
-
https://drive.google.com/file/d/1nPvT6M45DrCl4WFvfbEGjf0Px7zrRpVy/view?usp=drive_link
-
ans.orpgujarat.com ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે . અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂ...