ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂચિત જાતિ(10%seat), ઓ.બી.સી.(15%), ઈ.બી.સી.(15%) વિદ્યાર્થી માટે
આપની પ્રાથમિક શાળા એથી ૧૮ આંકડાનો નંબર મેળવીને ફોર્મ ભરવાનુ છે.
ફોટો અને સહી અપલોડ કરવાના હોવાથી ૨૦ KB થી ઓછા KBના બનાવી લેવા.
અન્ય કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનુ નથી. ફોર્મ ભરવા માટે અહિયા ક્લિક કરો
અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ ભરવાની અંંતિમ તારીખ ૦૦/૦૦/૦૦૦૦
પરિક્ષાની તારીખ અને સમય ૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ૩.૦૦ થી ૫.૦૦
No comments:
Post a Comment