હોલ ટીકીટ ૨૦/૦૪/૨૦૨૪ થી ડાઉનલોડ થશે.
Tuesday, April 18, 2023
Saturday, March 25, 2023
આદર્શ નિવાસી શાળા (આદિજાતિ વિકાસ)માં ધોરણ ૯ માં(2023-24) પ્રવેશ માટે
ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂચિત જાતિ(10%seat), ઓ.બી.સી.(15%), ઈ.બી.સી.(15%) વિદ્યાર્થી માટે
આપની પ્રાથમિક શાળા એથી ૧૮ આંકડાનો નંબર મેળવીને ફોર્મ ભરવાનુ છે.
ફોટો અને સહી અપલોડ કરવાના હોવાથી ૨૦ KB થી ઓછા KBના બનાવી લેવા.
અન્ય કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનુ નથી. ફોર્મ ભરવા માટે અહિયા ક્લિક કરો
અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ ભરવાની અંંતિમ તારીખ ૦૦/૦૦/૦૦૦૦
પરિક્ષાની તારીખ અને સમય ૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ૩.૦૦ થી ૫.૦૦
Subscribe to:
Posts (Atom)
-
STD 9 result is AVAILABLE NOW click here 👈 અહિયા ક્લિક કરો સૂચના :- પરિણામ ની પી.ડી. એફ. જોવા માટે પાસવર્ડ નો ઉપયોગ કરવો . પાસવર્...
-
https://drive.google.com/file/d/1nPvT6M45DrCl4WFvfbEGjf0Px7zrRpVy/view?usp=drive_link
-
ans.orpgujarat.com ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે . અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂ...