Saturday, March 25, 2023

આદર્શ નિવાસી શાળા (આદિજાતિ વિકાસ)માં ધોરણ ૯ માં(2023-24) પ્રવેશ માટે

 ans.orpgujarat.com  

ઉપર મુજબની વેબસાઇટ પર ધોરણ - ૯ માં પ્રવેશ મેળવવા  માટે ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.

અનુસૂચિત જનજાતિ(60% seat), અનુસૂચિત જાતિ(10%seat), ઓ.બી.સી.(15%), ઈ.બી.સી.(15%) વિદ્યાર્થી માટે

 

આપની પ્રાથમિક શાળા એથી ૧૮  આંકડાનો  નંબર મેળવીને ફોર્મ ભરવાનુ છે. 

ફોટો અને સહી અપલોડ કરવાના હોવાથી  ૨૦ KB થી ઓછા KBના બનાવી લેવા

 

અન્ય કોઇ ડોક્યુમેન્ટ  અપલોડ કરવાનુ નથી. ફોર્મ ભરવા માટે અહિયા ક્લિક કરો 



apply ઉપર ક્લિક કરી ૧૮  આંકડાનો (યુ ડાયસ)  નંબર ઉમેરો અને ફોર્મ ભરી શક્શો

અગત્યની તારીખો 

ઓનલાઇન ફોર્મ ભરવાની અંંતિમ તારીખ ૦૦/૦૦/૦૦૦૦

પરિક્ષાની તારીખ  અને સમય  ૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર)    ૩.૦૦ થી ૫.૦૦